Nanjani | "ન થી નવી જિંદગી ની શરૂઆત થઈ ને અંજની પૂરી થઈ.. નંજની બની.."

પ્રથમ તું…

સ્થાન પ્રથમ વાહન મૂષક જેનું; ગણપતિ ગજાનન નામ એનું, હે દુંદાળા સિદ્ધિવિનાયક તું; પ્રથમ તું.. પ્રથમ તું..પ્રથમ તું.રૂપ મનોહર, લંબોદર તું;  રિદ્ધિસિદ્ધી સ્વામી,ગૌરી શંકર  સુત તું; જ્યાં ગણેશ ગીત ગાઉં, ત્યાં મોદક કેમ ભૂલું હું?, પ્રથમ તું..પ્રથમ તું..પ્રથમ તું..નમન તને ગણેશ શુભ પ્રતીક તું; એકદંત વક્રતુંડ ગજમુખ ગણેશ તું, માનવ ને ગડનાર ,માનવ હાથે ગડાયો તું; […]

જિંદગી નુ ગણિત

ક્યાંક સરવાળો તો ક્યાંક બાદબાકી એ તો ચાલ્યા કરે.. પણ જિંદગી ની ગણતરી માં ક્યાં કેલ્ક્યુલેટર મળે? પ્રમેય પોતે જ પોતાના બનાવવા પડે.., ક્યાં ભાગવું ને ક્યાં ગુણવું એનું તો સોલ્યુશન જ ન મળે; એકલા શૂન્ય ની કોઈ કિંમત નથી એવું શીખ્યા.., જિંદગી ના ગણિત માં શૂન્ય માંથી સર્જન નીરખ્યા; એટલે તો હવે લાઇબ્રેરી વિખેરવા […]

વરસાદ એટલે…?

વરસાદ એટલે..ધરતી ને મળતા નવા ધબકારા, વરસાદ એટલે..ખેડૂત ના હૃદય માં છુપાયેલી વેદના; વરસાદ એટલે..નવજાત શિશુના રુદન છાંટણા, વરસાદ એટલે..પોતાનું બાળપણ જીવી રહેલા એક બાળક નું મીઠું હાસ્ય; વરસાદ એટલે..નવયુવાન ના મન માં અંકુરિત થતું પ્રેમ નું બીજ, વરસાદ એટલે..એક માતા ના હૃદય માં ઊભરાતી મમતા; વરસાદ એટલે..એક પિતા ના હૃદય માં વરસતું વાત્સલ્ય, વરસાદ […]

પ્રેમ ની ભાષા…

હૃદય થી હૃદય ની ઓળખાણ થાય છે, ત્યારે જ પ્રેમ ની શરૂઆત થાય છે; આ અદૃશ્ય અનુભવ આંખો માં છલકાય છે, પ્રેમ ની ભાષાની મૂંગી રજૂઆત થાય છે. પ્રેમ નો સંબંધ ગણો અદભૂત વરતાય છે; લાગણી નો પુર એમાં ભરપૂર ઉભરાય છે, ઉદાસી કે રાજીપો આંખોમાં વંચાય છે; પ્રેમની ભાષા ની મૂંગી રજૂઆત થાય છે. […]

કોણ છે ગુરુ?

શીખવી ગઈ એક નાનકડી કીડી, ચડજે ને પડજે તું વધજે આગળ.., નાનકડી પણ હાથી ને ય કરાવતી તાંડવ; શીખવે છે એ ગુરુગાગર.., ના જાત ના પાત ના ઉંમર ની બાધત; પ્રભુ પણ નમે જ્યાં એ ગૂરુગાગર, ના કોઈ મોટો ગુરુ એક માતા આગળ; શીખવે છે એ ગૂરુગાગર. અહી તો નથી શીખવાની પણ કોઈ ઉંમર.., શીખતાં […]

दर्पण और इन्सान

दर्पण के सामने खड़ा हो उठा मै, आज तो उसे पूछ ही बैठा मै; क्या जो दिख रहा हूं वही हूं मै? आज तो बता ही दे कौन हूं मै.., खुद ही जानले कौन है तू, मै सीरत नहीं,सूरत ही हूं; आज खुद को अंदर से जांखले तू, खुद ही से खुद को पहचान ले […]

મારું કચ્છ

          ઉપર આકાશ ને નીચે ધરતી, જ્યાં માં આશાપુરા અડીખમ રમતી; હા એ જ મારું કચ્છ. ઘૂઘવતો દરિયો ને રણ ચોતરફ, માનવ મહેરામણ ને પંખીઓ નો કલરવ; હા એ જ મારું કચ્છ. ખેડૂત ની મહેનત ને યુવાની ટેકનોલોજી, નાની નાની વાતો માં મળતી એ ખુશી; હા એ જ મારું કચ્છ. હસ્તકલા […]

તકલીફો ને પેલે પાર..

બંધ આંખો ખોલી ને, નજર ઊંચી રાખજે., તકલીફો ને પેલે પાર જરા ડોકિયું કરી નાખજે. દુઃખ નો વરસાદ થાય કદાચ,સુખ નું ખાબોચિયું તો ભરાસે જ.. એટલું નક્કી રાખજે. રાત ના અંધકાર પછી,ફરી દિવસ ઉગસે.. એટલું યાદ રાખજે. તકલીફો ને પેલે પાર જરા ડોકિયું કરી નાખજે. ખારાશ હસે આંશુ ઓ ના દરિયા માં,મીઠા સ્મિત નું સરોવર […]

રીતભાત…

શું તારું કે શું મારું, સરખેસરખું આપણું, શાને કરો આ તારું મારું…, બદલાય તો માત્ર રીતભાત નું સરનામું. હાસ્ય હોય કે રુદન હોય, કોઈ દુઃખ હોય કે પ્રસંગ હોય, અંતે દુનિયા તો એક આંગણું. શું કાળું કે શું ધોળું,એક લોહી માનવ નું.., શાને કરો કાળું ધોળું.., બદલાય તો માત્ર રીતભાત નું સરનામું. ક્યાંક નફરત તો […]

error: Content is protected !!