જિંદગી નુ ગણિત

જિંદગી નુ ગણિત

ક્યાંક સરવાળો તો ક્યાંક બાદબાકી એ તો ચાલ્યા કરે.. પણ જિંદગી ની ગણતરી માં ક્યાં કેલ્ક્યુલેટર મળે? પ્રમેય પોતે જ પોતાના બનાવવા પડે.., ક્યાં ભાગવું ને ક્યાં ગુણવું એનું તો સોલ્યુશન જ ન મળે; એકલા શૂન્ય ની કોઈ કિંમત નથી એવું શીખ્યા.., જિંદગી ના ગણિત માં શૂન્ય માંથી સર્જન નીરખ્યા; એટલે તો હવે લાઇબ્રેરી વિખેરવા […]

તકલીફો ને પેલે પાર..

તકલીફો ને પેલે પાર..

બંધ આંખો ખોલી ને, નજર ઊંચી રાખજે., તકલીફો ને પેલે પાર જરા ડોકિયું કરી નાખજે. દુઃખ નો વરસાદ થાય કદાચ,સુખ નું ખાબોચિયું તો ભરાસે જ.. એટલું નક્કી રાખજે. રાત ના અંધકાર પછી,ફરી દિવસ ઉગસે.. એટલું યાદ રાખજે. તકલીફો ને પેલે પાર જરા ડોકિયું કરી નાખજે. ખારાશ હસે આંશુ ઓ ના દરિયા માં,મીઠા સ્મિત નું સરોવર […]

રીતભાત…

રીતભાત…

શું તારું કે શું મારું, સરખેસરખું આપણું, શાને કરો આ તારું મારું…, બદલાય તો માત્ર રીતભાત નું સરનામું. હાસ્ય હોય કે રુદન હોય, કોઈ દુઃખ હોય કે પ્રસંગ હોય, અંતે દુનિયા તો એક આંગણું. શું કાળું કે શું ધોળું,એક લોહી માનવ નું.., શાને કરો કાળું ધોળું.., બદલાય તો માત્ર રીતભાત નું સરનામું. ક્યાંક નફરત તો […]

સર્જનહાર

  માનવ નું પ્રથમ પગલું આ ધરતી પર.., શ્વાસ મળ્યો માનવ ને કે ધરતી ને નથી ખબર. સ્વપ્ન શ્રુંખલા સાથે જન્મ્યો છે માનવી.., કોણ છે એનો સર્જનહાર શી ખબર. માનવી ઘડાયો જેના થકી માટી સમો.., જાતે એને ઘડે આજે કોને ખબર. માન સન્માન કેરી નીતિ સર્જનહાર થકી.., આ અભિમાન કેરાં ડગલાં શાને ખબર. હે માનવી […]

સરખામણી…

જીવન માં પ્રથમ પગલું ભરવાની શરૂઆત થાય છે અહીં.., સરખામણી તો પડછાયા સાથે જ સરુ થઈ જાય છે. પ્રથમ પગલું માંડ્યું જીવન નું એ તો દૂર રહ્યું…, થોડુક લંગડાયો એના ગાણાં ગવાઈ જાય છે. હ્રદય થી હૃદય ની સરખામણી મારા થી થઈ જાય છે .., અહીં માણસ ને માણસ થી જ સરખાવાય છે. થઈ ગયો […]

error: Content is protected !!