સર્જનહાર

  માનવ નું પ્રથમ પગલું આ ધરતી પર.., શ્વાસ મળ્યો માનવ ને કે ધરતી ને નથી ખબર. સ્વપ્ન શ્રુંખલા સાથે જન્મ્યો છે માનવી.., કોણ છે એનો સર્જનહાર શી ખબર. માનવી ઘડાયો જેના થકી માટી સમો.., જાતે એને ઘડે આજે કોને ખબર. માન સન્માન કેરી નીતિ સર્જનહાર થકી.., આ અભિમાન કેરાં ડગલાં શાને ખબર. હે માનવી […]

સરખામણી…

જીવન માં પ્રથમ પગલું ભરવાની શરૂઆત થાય છે અહીં.., સરખામણી તો પડછાયા સાથે જ સરુ થઈ જાય છે. પ્રથમ પગલું માંડ્યું જીવન નું એ તો દૂર રહ્યું…, થોડુક લંગડાયો એના ગાણાં ગવાઈ જાય છે. હ્રદય થી હૃદય ની સરખામણી મારા થી થઈ જાય છે .., અહીં માણસ ને માણસ થી જ સરખાવાય છે. થઈ ગયો […]

નથી સમજાતું…

નથી સમજાતું…

આગ ઠારવા નાં સાધન માં આગ લાગે તો શુ કરવું? નથી સમજાતુ આંખ ના આંસુ ફિલ્ટર થઈ જાય તો શું કરવું? નથી સમજતુ ચૂકી ગયેલા ધબકારા પાછા મેળવવા શું કરવું? નથી સમજાતું લક્ષ્ય સુધી પહોંચી.લક્ષ્ય્ ન્ મળ્યું હવે શું કરવું? નથી સમજાતું. આતો પ્રશ્ન નાં જવાબ માંથી પાછો પ્રશ્ન મળ્યો હવે શું કરવું? નથી સમજાતું […]

કારણ…

કારણ…

શરૂઆત જિંદગી ની થાય છે.., પણ કારણ સાથો સાથ હોય છે. સવાર થતાં જ પંખીઓ કલરવ કરી ઉઠે છે.., સૂરજ ઉગવા નું કારણ સાથો સાથ હોય છે.         શાંત રાત્રિ ની વેળા જન્મે છે.., ચંદ્ર કાળા એ ખીલવા નું કારણ સાથો સાથ હોય છે. નદીઓ ખળ ખળ કરતી વહેતી હોય છે.., દરિયા […]

આંખોના પલકારે…

આંખોના પલકારે…

આંખ માં ક્યારેક દરિયો તો ક્યારેક ખાબોચિયું છલકાય, દુનિયા જાણે આંખો ના પલકારે જોવાઈ જાય. આંખ માં ક્યારેક સપના તો ક્યારેક હકીકત વર્તાય, આજ જાણે આંખો ના પલકારે જીવન જીવાઈ જાય. આંખ માં ક્યારેક સત્ય તો ક્યારેક અસત્ય સમજાય, આજ જાણે આંખો ના પલકારે સમય વહી જાય. આંખ માં ક્યારેક રુદન તો ક્યારેક હાસ્ય દર્શાય,. આજ […]

ગમતી વાતો…

ગમતી વાતો…

લેખન ના આ ક્ષેત્રે વાર્તા, એકોક્તિ તેમજ કવિતાઓ લખેલ છે.. લેખન અને વાંચન સાથે રસોઈ, સ્પોર્ટ્સ,નાટ્યકલા જેવી કલા ઓ માં રુચિ ધરાવું છું. આ website ના માધ્યમ થી લેખન અને વાંચન ને મહત્વ આપું છું અહીં સ્વરચિત અછાંદસ રચનાઓ(કવિતા), સુવિચાર, વાર્તા, ભજવી શકાય તેવી એકોક્તિઓ, વિષયબદ્ધ લેખ જેવી રચનાઓ આપ સૌ ની સમક્ષ રજૂ કરીશ […]

કુદરત,જિંદગી અને તું

કુદરત,જિંદગી અને તું

કુદરત સાથે જિંદગી નો શું સબંધ છે? જે તારો અને મારો અકબંધ છે. સરખાવું તને કુદરત સાથે? તો સરમાવું પડે કુદરત ને પણ તારી સામે.. જેમ પાણી છે જીવન માટે.. એમ તું છે મારા માટે.. શું શ્વાછો શ્વાસ કુદરતી છે? મારે મન એ તો તારા થકી જ છે.. ગિરિમાળા, નદી, ઝરણાં, કે હવા..   એ બધું […]

error: Content is protected !!