ગમતી વાતો…

ગમતી વાતો…

લેખન ના આ ક્ષેત્રે વાર્તા, એકોક્તિ તેમજ કવિતાઓ લખેલ છે..
લેખન અને વાંચન સાથે રસોઈ, સ્પોર્ટ્સ,નાટ્યકલા જેવી કલા ઓ માં રુચિ ધરાવું છું.
website ના માધ્યમ થી લેખન અને વાંચન ને મહત્વ આપું છું
અહીં સ્વરચિત અછાંદસ રચનાઓ(કવિતા), સુવિચાર, વાર્તા, ભજવી શકાય તેવી એકોક્તિઓ, વિષયબદ્ધ લેખ જેવી રચનાઓ આપ સૌ ની સમક્ષ રજૂ કરીશ સાથે સાથે સ્વાદ ની દુનિયા પણ માણવા મળશે.
લાગણી નો આ મેળો છે,
તો ચાલો વધાવીએ એને લાગણી થી…

Notify of
Prashant Buch
Guest
Prashant Buch

Wha keep it up.