કુદરત,જિંદગી અને તું

કુદરત,જિંદગી અને તું

કુદરત સાથે જિંદગી નો શું સબંધ છે?
જે તારો અને મારો અકબંધ છે.
સરખાવું તને કુદરત સાથે?
તો સરમાવું પડે કુદરત ને પણ તારી સામે..
જેમ પાણી છે જીવન માટે..
એમ તું છે મારા માટે..
શું શ્વાછો શ્વાસ કુદરતી છે?
મારે મન એ તો તારા થકી જ છે..
ગિરિમાળા, નદી, ઝરણાં, કે હવા.. 

 એ બધું કુદરત છે..

પણ કુદરત સાથે જિંદગી નો શું સંબંધ છે?        મારી તો કુદરત જ તું છે..

 

 

Notify of
બિમલ્ માંકડ
Guest
બિમલ્ માંકડ

કુદરતે આપેલી તક ને ઝડપી લેવી એનું નામ સાચી જિંદગી

error: Content is protected !!
%d bloggers like this: