નથી સમજાતું…

નથી સમજાતું…

આગ ઠારવા નાં સાધન માં આગ લાગે તો શુ કરવું?
નથી સમજાતુ
આંખ ના આંસુ ફિલ્ટર થઈ જાય તો શું કરવું?
નથી સમજતુ
ચૂકી ગયેલા ધબકારા પાછા મેળવવા શું કરવું?
નથી સમજાતું
લક્ષ્ય સુધી પહોંચી.લક્ષ્ય્ ન્ મળ્યું હવે શું કરવું?
નથી સમજાતું.
આતો પ્રશ્ન નાં જવાબ માંથી પાછો પ્રશ્ન મળ્યો હવે શું કરવું?
નથી સમજાતું
સમજાય છે દરેક કસોટી કુદરતની
કુદરત કસોટી કરે છે શુકામ્?
નથી સમજાતું.

Notify of
ઝીલ પટેલ
Guest

સમજાય છે સર્જક ની કૃતિઓ વધુ-ઓછા અંશે પણ સર્જક કેમ નહિ..!!?
સમજવા કોશિશ કરો છો જ્યાં એ મન પણ સર્જક ની કૃતિ રહી.. !!

મન ના દાયરા માં સમાઇ જાય એમ સર્જક ની પ્રકૃતિ નથી..!!
બંધબેસે માનસ તર્ક ના ચોકઠાં માં એવી એ આકૃતિ નથી..!!

બહિર્મુખી સંસાર માં કોઈ શોધી શકે એને એવી મગદૂર નથી..!!
એક ક્ષણ જો ભીતર માં દિવ્ય દ્રષ્ટિ ઠરે તો સર્જક દૂર નથી..!!

Prashant Buch
Guest
Prashant Buch

Nice one

error: Content is protected !!
%d bloggers like this: