સર્જનહાર

 

માનવ નું પ્રથમ પગલું આ ધરતી પર..,
શ્વાસ મળ્યો માનવ ને કે ધરતી ને નથી ખબર.
સ્વપ્ન શ્રુંખલા સાથે જન્મ્યો છે માનવી..,
કોણ છે એનો સર્જનહાર શી ખબર.
માનવી ઘડાયો જેના થકી માટી સમો..,
જાતે એને ઘડે આજે કોને ખબર.
માન સન્માન કેરી નીતિ સર્જનહાર થકી..,


આ અભિમાન કેરાં ડગલાં શાને ખબર.
હે માનવી એ નથી તારા થકી..,
તું છે એ ઇશ્ચર થકી નથી ખબર.
તારું એક અંતિમ પગલું આ ધરતી પર..,
માટી નો માટી માં ભળીશ હતી ખબર…?

Notify of
ઝીલ પટેલ
Guest

અબજો વર્ષો થી માનવ છે અહીં અને સર્જનહાર કોણ છે નથી ખબર..!? ના, જાણવા ની કોશિશ કરી જેણે એ પામ્યા બાકી ને મૃત્યુ સુધી નથી ખબર કેમ કહી દીધું આધ્યાત્મિક માર્ગ છે કઠિન અને ફક્ત સંન્યાસી માટે તમારો ઉદભવ કયાંથી થયો એ જાણવાની તમને નથી કદર..!? માટી નું શરીર તો ફક્ત વસ્ત્ર સમાન છે તમારા ભીતર ને ઢાંકવા પણ જીવો છો એમ જાણે બસ શરીર જ તમે છો બાકી નથી ખબર તણખો થાય એક જ ત્યાં બારુદ હોય શોધક માં તો આગ લાગે એમાં ભસ્મીભૂત થાય ભ્રમ પછી હું કોણ ને તું કોણ એ નથી ખબર કરવા એ અનુભવ અંતર… Read more »

error: Content is protected !!
%d bloggers like this: