વરસાદ એટલે…?

વરસાદ એટલે.....?

વરસાદ એટલે..ધરતી ને મળતા નવા ધબકારા, વરસાદ એટલે..ખેડૂત ના હૃદય માં છુપાયેલી વેદના; વરસાદ એટલે..નવજાત શિશુના રુદન છાંટણા, વરસાદ એટલે..પોતાનું બાળપણ જીવી રહેલા એક બાળક નું મીઠું હાસ્ય; વરસાદ એટલે..નવયુવાન ના મન માં અંકુરિત થતું પ્રેમ નું બીજ, વરસાદ એટલે..એક માતા ના હૃદય માં ઊભરાતી મમતા; વરસાદ એટલે..એક પિતા ના હૃદય માં વરસતું વાત્સલ્ય, વરસાદ […]

Rainy

Rainy

Rain rain don’t go away Stay here for a long day Global warming want away Rain rain don’t go away. Our heart are feeling sad When you run away We promise you again and again We will grow trees day by day. Rain rain don’t go away. Happy monsoon

પ્રેમ ની ભાષા…

પ્રેમ ની ભાષા…

હૃદય થી હૃદય ની ઓળખાણ થાય છે, ત્યારે જ પ્રેમ ની શરૂઆત થાય છે; આ અદૃશ્ય અનુભવ આંખો માં છલકાય છે, પ્રેમ ની ભાષાની મૂંગી રજૂઆત થાય છે. પ્રેમ નો સંબંધ ગણો અદભૂત વરતાય છે; લાગણી નો પુર એમાં ભરપૂર ઉભરાય છે, ઉદાસી કે રાજીપો આંખોમાં વંચાય છે; પ્રેમની ભાષા ની મૂંગી રજૂઆત થાય છે. […]

કોણ છે ગુરુ?

કોણ છે ગુરુ?

શીખવી ગઈ એક નાનકડી કીડી, ચડજે ને પડજે તું વધજે આગળ.., નાનકડી પણ હાથી ને ય કરાવતી તાંડવ; શીખવે છે એ ગુરુગાગર.., ના જાત ના પાત ના ઉંમર ની બાધત; પ્રભુ પણ નમે જ્યાં એ ગૂરુગાગર, ના કોઈ મોટો ગુરુ એક માતા આગળ; શીખવે છે એ ગૂરુગાગર. અહી તો નથી શીખવાની પણ કોઈ ઉંમર.., શીખતાં […]

दर्पण और इन्सान

दर्पण और इन्सान

दर्पण के सामने खड़ा हो उठा मै, आज तो उसे पूछ ही बैठा मै; क्या जो दिख रहा हूं वही हूं मै? आज तो बता ही दे कौन हूं मै.., खुद ही जानले कौन है तू, मै सीरत नहीं,सूरत ही हूं; आज खुद को अंदर से जांखले तू, खुद ही से खुद को पहचान ले […]

મારું કચ્છ

મારું કચ્છ

            ઉપર આકાશ ને નીચે ધરતી, જ્યાં માં આશાપુરા અડીખમ રમતી; હા એ જ મારું કચ્છ. ઘૂઘવતો દરિયો ને રણ ચોતરફ, માનવ મહેરામણ ને પંખીઓ નો કલરવ; હા એ જ મારું કચ્છ. ખેડૂત ની મહેનત ને યુવાની ટેકનોલોજી, નાની નાની વાતો માં મળતી એ ખુશી; હા એ જ મારું કચ્છ. […]

error: Content is protected !!