મારું કચ્છ

મારું કચ્છ

« 1 of 5 »

 

 

 

 

 

 

ઉપર આકાશ ને નીચે ધરતી,
જ્યાં માં આશાપુરા અડીખમ રમતી;
હા એ જ મારું કચ્છ.


ઘૂઘવતો દરિયો ને રણ ચોતરફ,
માનવ મહેરામણ ને પંખીઓ નો કલરવ;

હા એ જ મારું કચ્છ.


ખેડૂત ની મહેનત ને યુવાની ટેકનોલોજી,
નાની નાની વાતો માં મળતી એ ખુશી;
હા એ જ મારું કચ્છ.


હસ્તકલા ની ધરતી થી ઓળખાય,
મીઠો ‘માડુ’ કચ્છ નો કહેવાય;
હા એવું જ છે આ મારું કચ્છ.

“અષાઢી બીજ” કચ્છી નવું વર્ષ.

error: Content is protected !!
%d bloggers like this: