ગમતી વાતો…

About Me


લેખન ના આ ક્ષેત્રે વાર્તા, એકોક્તિ તેમજ કવિતાઓ લખેલ છે..
લેખન અને વાંચન સાથે રસોઈ, સ્પોર્ટ્સ,નાટ્યકલા જેવી કલા ઓ માં રુચિ ધરાવું છું.
website ના માધ્યમ થી લેખન અને વાંચન ને મહત્વ આપું છું
અહીં સ્વરચિત અછાંદસ રચનાઓ (કવિતા) , સુવિચાર, વાર્તા, ભજવી શકાય તેવી એકોક્તિઓ, વિષયબદ્ધ લેખ જેવી રચનાઓ આપ સૌ ની સમક્ષ રજૂ કરીશ સાથે સાથે સ્વાદ ની દુનિયા પણ માણવા મળશે.
લાગણી નો આ મેળો છે,
તો ચાલો વધાવીએ એને લાગણી થી…