ચાલ ને,બંધ બારી એ થી નજર કરી લઉં.

બંધ બારી એ થી

મન થયું કે ચાલ ને, બંધ બારી એ થી નજર કરી લઉં… આખી કુદરત થી આંખો ભરી લઉં, ઊડતા પંખીઓ માં થોડું દખલ કરી લઉં; ચાલ ને,બંધ બારી એ થી નજર કરી લઉં.ચાલતી ટ્રેન ની સફર કરી લઉં.., નવરાશ ની પળો માં કવિ મન ખોલી લઉં, પેન નઈ તો કીપેડ જ કોતરી લઉં.., ચાલ ને, […]

પ્રેમ ની ભાષા…

પ્રેમ ની ભાષા…

હૃદય થી હૃદય ની ઓળખાણ થાય છે, ત્યારે જ પ્રેમ ની શરૂઆત થાય છે; આ અદૃશ્ય અનુભવ આંખો માં છલકાય છે, પ્રેમ ની ભાષાની મૂંગી રજૂઆત થાય છે. પ્રેમ નો સંબંધ ગણો અદભૂત વરતાય છે; લાગણી નો પુર એમાં ભરપૂર ઉભરાય છે, ઉદાસી કે રાજીપો આંખોમાં વંચાય છે; પ્રેમની ભાષા ની મૂંગી રજૂઆત થાય છે. […]

આંખોના પલકારે…

આંખોના પલકારે…

આંખ માં ક્યારેક દરિયો તો ક્યારેક ખાબોચિયું છલકાય, દુનિયા જાણે આંખો ના પલકારે જોવાઈ જાય. આંખ માં ક્યારેક સપના તો ક્યારેક હકીકત વર્તાય, આજ જાણે આંખો ના પલકારે જીવન જીવાઈ જાય. આંખ માં ક્યારેક સત્ય તો ક્યારેક અસત્ય સમજાય, આજ જાણે આંખો ના પલકારે સમય વહી જાય. આંખ માં ક્યારેક રુદન તો ક્યારેક હાસ્ય દર્શાય,. આજ […]

ગમતી વાતો…

ગમતી વાતો…

લેખન ના આ ક્ષેત્રે વાર્તા, એકોક્તિ તેમજ કવિતાઓ લખેલ છે.. લેખન અને વાંચન સાથે રસોઈ, સ્પોર્ટ્સ,નાટ્યકલા જેવી કલા ઓ માં રુચિ ધરાવું છું. આ website ના માધ્યમ થી લેખન અને વાંચન ને મહત્વ આપું છું અહીં સ્વરચિત અછાંદસ રચનાઓ(કવિતા), સુવિચાર, વાર્તા, ભજવી શકાય તેવી એકોક્તિઓ, વિષયબદ્ધ લેખ જેવી રચનાઓ આપ સૌ ની સમક્ષ રજૂ કરીશ […]

કુદરત,જિંદગી અને તું

કુદરત,જિંદગી અને તું

કુદરત સાથે જિંદગી નો શું સબંધ છે? જે તારો અને મારો અકબંધ છે. સરખાવું તને કુદરત સાથે? તો સરમાવું પડે કુદરત ને પણ તારી સામે.. જેમ પાણી છે જીવન માટે.. એમ તું છે મારા માટે.. શું શ્વાછો શ્વાસ કુદરતી છે? મારે મન એ તો તારા થકી જ છે.. ગિરિમાળા, નદી, ઝરણાં, કે હવા..   એ બધું […]

error: Content is protected !!