ઘર ઘર..

ઘર ઘર..

નાના નાના પગલાં ભરતી ઢીંગલી બની જવું છે.., ચાલ ને ફરી ઘર ઘર રમતા થઈ જવું છે. કાગળ ની હોડી , ખાબોચિયા માં છબછબિયાં…, બાળપણ નો વરસાદ માણતા થઇ જવું છે. પપ્પા ને પત્તા કહેતી,ઘોડો ઘોડો ખૂંદી પડતી.., એ બાળપણ નો રસ ચખતાં થઈ જવું છે. મારી નાનકડી ઢીંગલી ને શણગારી…, ચાલ ને ફરી ઘર […]

error: Content is protected !!